Next =>>
You Are On Multi Choice Question Bank SET 0

1. શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?


2. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?


3. રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?


4. સબરસનો સમાનાર્થી શબ્દ આપો.


5. કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?


6. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?


7. રાજયસભામાં રાષ્ટ્રપતિ દ્રારા કેટલા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે ?


8. નીચેનામાંથી કઇ પધ્ધતિ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઇ શકે છે ?


9. ‘વાસુકી’ અને ‘શ્રાવણ’ એ કોના ઉપનામ છે?


10. " વાડ ચીભડાં ગળે " કહેવતનો અર્થ દર્શાવવો.


11. " પ્રેષક " શબ્દની સંધિ છુટી પાડો.


12. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?


13. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબુલાત કયારે માન્ય ગણાય છે ?


14. ભ્રષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ બેન્કર શા બાબતથી બંધાયેલી છે ?


15. શિવ આ નામે ઓળખાતા નથી.


16. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.


17. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " યાચક " નો વિરૂધ્દ્રાર્થી છે ?


18. ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?


19. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને કયારે રાજયના ખર્ચે વકીલ પૂરો પાડે છે ?


20. આપેલ વાકયમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ "જાતિવાચક સંજ્ઞા" દર્શાવે છે?


21. આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?


22. મને બોલાવે ઓ ગિરનાર તણાં મૌન શિખરે આ પંકિત છંદ જણાવો.


23. જયારે કોઇ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઇ કરવામાં આવેલ છે.


24. ઝેર તો પીધાં છે જાણી જાણી’ કૃતિના સર્જક કોણ છે ?


25. ભારતીય એવીડન્સ એકટની કઇ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ?


26. સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે ?


27. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારામાં નીચેનામાંથી કઇ કલમમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવેલ છે ?


28. અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?


29. દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?


30. પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?


31. રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?


32. ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?


33. જીગુરાત ( ZIGURAT ) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?


34. ખાસડાં ખાવાં’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?


35. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?


36. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ જો અન્વયેષણ ચોવીસ કલાકમાં પુરુ થઇ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઇ માંગણી કરી શકે ?


37. ખારાઘોડા શું છે ?


38. દિકરાની પૌત્રી શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.


39. શ્રી વલ્લભાઇ પટેલ સત્યાગ્રહની કઇ લડતથી પ્રભાવિત થઇને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?


40. ીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ કયો છે? શૃંગ


41. બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?


42. નસિરૂદિન અહેમદશાહનાએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?


43. ભારતીય એવીડન્સ એકટની કઇ કલમમાં ઓળખ પરેડ અંગેની જોગવાઇ ?


44. નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી.


45. આ ગધ ખંડ દ્રારા લેખક કઇ બાબત તરફ ધ્યાનન આપવાનું શિખવે છે ?


46. મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી ?


47. લંડન ઓલિમ્પિક – 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ?


48. બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?


49. આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો.


Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions