<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 1

51. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ?


52. ખાડો ખોદે તે પડે ની સમાનાર્થીકહેવત જણાવો.


53. કયા ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?


54. નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. " મુખ મરકાવે માવલડી "


55. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ?


56. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરીયાત હોય છે ?


57. સંધિ છોડો: અભ્યાસ


58. આપેલ શબ્દોમાંથી " સર્વનામ " દર્શાવતો શબ્દ શોધો.


59. 49, 64, 81, 100, 121, ……


60. ીચેનામાંથી કઇ સાહિત્યકૃતિ ચંદ્રવદન મહેતાની નથી ?


61. " એક જ સમયમાં થઇ ગયેલુ " શબ્દ સમુહનો એક શબ્દ શોધો.


62. લેસર (LASER) નું પુરૂ નામ શું છે ?


63. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?


64. ‘ગુજરાતી સોનેટના પિતા’ કોણ ગણાય છે ?


65. પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા રાજયમાં કરવામાં આવી છે ?


66. રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.


67. હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?


68. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?


69. ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?


70. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતું આ વાકયનો નિપાત દર્શાવો.


71. ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઇ સાલમાં થઇ ?


72. જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ગુજરાતી લેખકને મળ્યો છે.


73. ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી.


74. સરકારી નોકરને સમન્સની બજવણી કઇ રીતે કરી શકાય.?


75. અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?


76. ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?


77. જળકમળ છોડીને જાને બાળા..... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.


78. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો


79. તાપી નદી પર કઈ ૨ યોજનાઓ કાર્યરત છે?


80. ક્રીમીનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાન્ડ માંગી શકે છે ?


81. બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે ?


82. " આભ તુટી પડવુ " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.


83. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?


84. પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?


85. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઇ ટેકરીઓ આવેલી છે ?


86. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ?


87. ગુજરાતી સાહિત્યકાર ગૌરીશંકર જોષીનું તખલ્લુસ (ઉપનામ) કયું છે ?


88. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?


89. પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ?


90. ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?


91. ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન કયારે પ્રસ્તુત ગણાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?


92. મોઢેરાનું સુર્ય મંદિર કોના સમયમાં બંધાયુ હતું ?


93. મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.


94. એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?


95. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઇ છે ?


96. નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકુમાં આવતું નથી.


97. ભારતીય એવીડન્સ એકટની કઇ કલમ હેઠળ થયેલ કબુલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારીત સાબિત કરી શકાશે ?


98. નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે?


99. અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?


100. ઇન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions