<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 10

501. બે કવિઓ સુધારક યુગના નથી.-1 જયંત પાઠક -2 દલપતરામ -3 ઉસનસ્ -4 નર્મદ


502. એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?


503. જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?


504. એશિયા ખંડમાં સૌથી લાંબી નહી કઇ છે ?


505. મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?


506. પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ?


507. મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?


508. જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ?


509. પોલીસ મોટર વાહન અધિનિયમની કઇ કલમ મુજબ વાહન ડીટેઇન કરવાની સત્તા મળેલી છે ?


510. શતરંજના જન્મદાતા દેશ કયો છે ?


511. કઇ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઇ દુનિયાને તરબોળ કરેલ છે?


512. માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?


513. આપેલ વિકલ્પોમાંથી " સુધાકર " શબ્દનો સમાનાર્થી શોધો.


514. રાજયસભામાં દર વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?


515. કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો


516. ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?


517. 02:16:03


518. ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?


519. પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?


520. નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે?


521. કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? (I)શરીસ વીજલીવાળા (II) મનોજ પરમાર (III) હિમાંશી શેલત (IV) મનોજ ખંડેરીયા


522. ભારતીય એવીડન્સ એકટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઇ કલમ હેઠળ આવે છે ?


523. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?


524. યુનીયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોન્ફરન્સ લીસ્ટનો ભારતીય બંધારણના કયા શેડયુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?


525. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં ’તપાસ’ (inquiry) અંગે કયુ વિધાન ખોટું છે ?


526. લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?


527. ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ?


528. ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ સરકારી નોકર લાંચ લે તો કઇ કલમ હેઠળ શિક્ષાની જોગવાઇ કરેલી છે ?


529. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂંક કરવામાં આવતી નથી ?


530. જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કલ તારીખ આવશે ?


531. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?


532. નીચેના વાકોયનો અલંકાર ઓળખાવો. શિયાળો ઇ શિયાળો


533. શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?


534. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઇપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે ?


535. કયા વર્ષમાં ’દહેજ હત્યા ધૃષ્ટતા’ તરીકે ભારતીય એવીડન્સ એકટના કાયદામાં કલમ 113(બી) શામેલ કરવામાં આવી ?


536. આપણા દેશમાં વડી અદાલત (હાઇકોર્ટ) ના ન્યાયમૂર્તિઓની નિમણૂંક કોણ કરે છે ?


537. હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ?


538. નાયકા બંધ કઈ નદી પર અને ક્યા જીલ્લામાં આવેલ છે?


539. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડીયન પીનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે?


540. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?


541. કોઇ અસામાજિક વ્યક્તિ નીચે જણાયેલ કાયદાઓમાંથી કયા કાયદાની જોગવાઇ મુજબ તડીપાર કરી શકાય છે ?


542. નીચે પૈકી ભારતની બંધારણ સભાનાં સ્ત્રી સભ્ય કોણ હતાં ?


543. હુ છકડા પાસે ગયો –ભાવે વાકય બનાવો


544. નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?


545. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે.


546. મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.


547. મતી મારી જવી રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions