<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 2

101. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે ?


102. ઓખાહરણના સર્જકનું નામ શું છે ?


103. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ?


104. ગુજરાત પ્રોહીબીશન એકટનો ભંગ કરનાર વ્યક્તિ સામે કઇ કલમ હેઠળ જામીનગીરી લઇ શકાય ?


105. ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકે છે ?


106. ભારતની સંસદનું કાયમી ગૃહ કયું ગણાય છે ?


107. ઇન્ડીયન પીનલ કોડમાં કઇ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવમાં આવેલ છે ?


108. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કોણ કરે છે ?


109. આ દેશની ધરતી ઉપર કયો ઉપદેશ આપવામાં નથી આવ્યો ?


110. ભારતીય એવીડન્સ એકટના કાયદા મુજબ નીચેનામાંથી કઇ બાબત ઇલેકટ્રોનીક સાક્ષી પુરાવો ગણાય છે ?


111. એક માણસ લુચ્ચો દેખાય છે – આ વાકયમાં પુરક પદ લુચ્ચો છે ?


112. સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો.


113. શેઠની શિખામણ ઝાંપા સુધી


114. પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર


115. ‘સૌરાષ્ટ્રનું પેરીસ’ તરીકે કયુ શહેર ઓળખાય છે?


116. નીચેનામાંથી કઇ કહેવત નથી.


117. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ?


118. વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ?


119. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ કોઇ વ્યકિતએ ગુનો કર્યા ન હોય પરંતુ ગુનો કરે તેવી શકયતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઇ શકાય ?


120. કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?


121. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ?


122. પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?


123. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?


124. રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?


125. ક્રીમીનલ પ્રોસીજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે ?


126. હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?


127. કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ?


128. હુ આંખોથી સાંભળુ છુ- રેખાંકિત વિભકિત પ્રત્યય કઇ વિભકિત દર્શાવે છે ?


129. ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?


130. એફ.એ.ઓ. (FAO) ( ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન)નું મુખ્ય મથક કયાં છે ?


131. ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ?


132. આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ?


133. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?


134. નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?


135. ભારતના બંધારણના કયા ભાગમાં ‘રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ નો સમાવેશ કરવામાં આવેલો છે ?


136. ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી?


137. ભારતીય બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્ય મેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?


138. અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો


139. સુકો બરફ કોને કહે છે ?


140. ઇન્ડીયન પીનલ કોડની કલમ 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?


141. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?


142. પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ?


143. કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઇ શકતી નથી ?


144. ભારત ભૂમિમાં પહેલ વહેલી શોધ શાની થઇ ?


145. નીચેનામાંથી કઇ જોડની વિગત સાચી નથી ?


146. બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?


147. એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિધાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિધાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8 મો અને પાછળથી 29 મો છે તો કુલ વર્ગમાં કેટલા વિધાર્થી હશે ?


148. વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?


149. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિધાતક છે ?


150. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે – કહેવતો અર્થ


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions