<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 3

151. ખોડિયાર બંધ કઈ નદી પર સ્થિત છે?


152. યું સામયિક ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) તરફથી પ્રસિદ્ધ થાય છે ?


153. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ આરોપીએ પોલીસ સમક્ષ કરેલ નિવેદન કે તેની નોંધ પુરાવામાં સ્વીકાર્યતા નથી ?


154. મે પાઠ વાંચ્યો – આ વાકયનું પ્રેરક વાકય લખો.


155. ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં જોગવાઇ કરવામાં આવી છે?


156. અજંટા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?


157. સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે.


158. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " કાળોત્રી " નો વિરૂધ્દ્રાર્થી છે ?

159. ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?


160. સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે ?


161. " કાયા " માટે ઉપયુકત ઉપમા દર્શાવવો.


162. ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે?


163. કયો શબ્દ સમાનાર્થી નથીતે જણાવો.


164. ઇન્ડીયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સામાવેશ કરવામાં આવેલ છે ?


165. જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?


166. જ્યાં જહાજ ભાંગવાના ઉદ્યોગનો વિકાસ થયો છે એવું અલંગ બંદર ગુજરાતના ક્યા જીલ્લામા આવેલું છે?


167. ભારતીય બંધારણ દ્રારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ?


168. ભારતીય એવીડન્સ એકટના કાયદાની જોગવાઇ મુજબ ચોરી થયેલો માલ જેના કબજામાં રહેલો હોય તે શું ગણાય ?


169. છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?


170. ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) માં જણાવાયેલ છે ?


171. બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?


172. કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?


173. ક્રીમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આવેલ છે ?


174. જો P = +, Q = -, R = ÷ અને S = x હોય તો 26 R 6 P 5 Q 9 S 8 =……


175. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?


176. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે ?


177. નીચેની પંકિતનો અલંકાર દર્શાવવો. " કયારેક ચાંદીશી ઝળાંહળાંથતી નદીને જોતો"


178. ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?


179. ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે.


180. ચલણી નોટોના ગુનાઓ ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ બને છે


181. ’’રૂસ્તમે હિન્દ’’ નું બિરૂદ કોને મળ્યુ હતું ?


182. ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડયું છે ?


183. ૨૬ જાન્યુ. 2001 નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય ભાષ શાસ્ત્રમાં આ કયો અલંકાર છે?


184. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઇની પણ મદદ ન લેનાર


185. ઇન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ?


186. " મુછનો દોરો ફુટવો " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.


187. ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ?


188. LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ?


189. રાજય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે ?


190. આપેલ શબ્દો પૈકી નીચેના વાકયોમાંનો " વિશેષણ " શબ્દ શોધો.


191. રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?


192. ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ?


193. યું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી ?


194. પુનર્વસુ એ કોનું બીજુ નામ છે ?


195. ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?


196. નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?


197. દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઇ છે ?


198. મરઘી ઇંડાનું સેવન કરે તે પછી ઇંડામાંથી બચ્ચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?


199. "તલવાર તાણવી " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.


200. નીચેનામાંથી કેવા આરોપીઓની મેડીકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજીયાત નથી ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions