<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 4

201. કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?


202. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ ’સજા’ શબ્દમાં કોનો સમાવેશ થતો નથી ?


203. ક્રોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ?


204. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે?


205. માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?


206. જયારે કોઇ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઇ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડીયન પીનલ કોડની કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે.


207. 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ?


208. ઇન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?


209. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?


210. ‘દાદા,સાપ કાનથી સાંભળે ?’ – આ વાક્યમાંનું રેખાંકિત પદ કઇ વિભક્તિનું છે ?


211. કહેવતનો અર્થ લખો :મોરના ઇંડાં ચીતરવા ન પડે


212. સમાજના દેહ ઉપર કેવા ડાઘા પડી ગયેલ છે ?


213. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ રાજય કયું છે ?


214. ભૂત નિબંધના લેખક કોણ છે


215. ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ?


216. ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ?


217. વિશ્વ બેંકની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?


218. બિન વારસી મળેલ મિલકતને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ કબજે કરી શકાય.


219. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ?


220. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?


221. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ?


222. " બાંધી મૂઠી લાખની" કહેવતનો અર્થ દર્શાવવો.


223. ગુજરાતના ઇતિહાસમાં ’અશોક’ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે.


224. પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘૂસી ગયું છે. કાઢો બહાર


225. એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?


226. ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?


227. નીચેના પૈકી કોણ ભારતીય એવીડન્સ એકટના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?


228. 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?


229. સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?


230. કોઇપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં કયા આપવામાં આવેલ છે ?


231. આમાં કોણ બંધબેસતુ નથી ?


232. 100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ?


233. FIR નું પુરૂ નામ શું છે ?


234. નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?


235. માનસિક આવેગવાળુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.


236. ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?


237. " તીર્થાતમ " શબ્દનો સમાસ ઓળખાવો.


238. ગુજરાતી ભાષાના મહાકવિ જણાવો.


239. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " સૂક્ષ્મ " નો વિરૂધ્દ્રાર્થી છે ?


240. ગુજરાતી ભાષનો " સાર્થ જોડણીકોશ " કઇ સંસ્થાનું પ્રકાશન છે?


241. નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?


242. ભારતીય સંવિધાન(બંધારણ)માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ(કલમ)માં કરવામાં આવેલ છે ?


243. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?


244. ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે.


245. કહેવતનો અર્થ આપો હૈયુ તેવુ હોઠે


246. " લોહી ઉકળવું " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.


247. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડ કઇ કલમમાં કરવામાં આવી છે ?


248. હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ?


249. ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?


250. 8, 25, 49, 36 કઇ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions