<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 5

251. ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?


252. ભારતીય બંધારણની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?


253. ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?


254. જમ્મુ કાશ્મિર રાજ્યને ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?


255. ભારતનું સંવિધાન (બંધારણ) કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે ?


256. નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?


257. નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.


258. ભારતના બંધારણના કયા ભાગ (આર્ટિકલ)માં પંચાયતોને લગતી જોગવાઇ કરેલ છે ?


259. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડયુલમાં કરવામાં આવેલ છે ?


260. ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?


261. વોરંટ કેસ એટલે ?


262. ભારતીય એવીડન્સ એકટની કલમમાં ’સાંભળેલ પુરાવા’ અંગેની જોગવાઇ છે ?


263. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ?


264. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?


265. રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઇ લાયકાતનો સમાવેશ થતો નથી ?


266. આ ગધખંડનું શિર્ષક શુ છે?


267. પર્યાયવાચી શબ્દોની જોડ, એમાં શામાં મોટી ખોડ?


268. જાપાનનું બીજુ નામ શું છે ?


269. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?


270. કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ?


271. બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?


272. ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ?


273. સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે?


274. નીચેનામાંથી કયુ સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે.


275. પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ?


276. નીચેના પૈકી ઇન્ડીયન પીનલ કોડમાં કઇ કલમ સ્ત્રી વિરૂધ્દ્રના ગુનાને લગતી છે ?


277. કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો.


278. FIR અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે ?


279. મોટર વાહન અધિનિયમની કઇ કલમ મુજબ ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું ફરજીયાત છે ?


280. મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?


281. નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઇ જોડ ખોટી છે ?


282. આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાત શોધો.


283. ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી.


284. વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે?


285. ભારતના બંધારણ (સંવિધાન)માં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદ(કલમ)થી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે ?


286. "ગણી શકાય નહી તેટલુ " શબ્દ સમૂહનો એક શબ્દ શોધો.


287. દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.


288. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?


289. નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા-જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે ?


290. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?


291. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?


292. લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?


293. ભારતીય એવીડન્સ એકટ મુજબ નીચેનામાંથી કઇ બાબત પ્રસ્તુત નથી ?


294. આપેલ ક્રમિક આંકડામાં પ્રશ્નાર્થની જગ્યાએ કઇ સંખ્યા આવશે. 1, 4, ?, 64, 256


295. વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાકયમાં રેખાંકિત વિભકિત કયો પ્રકાર દર્શાવે છે ?


296. નિગૃહણીય ગુનો (Cognizable offence) એટલે.......


297. ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઇ જોગવાઇનો સમાવેશ થતો નથી.


298. ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે ?


299. નીચેનામાંથી કયુ નિવેદન ભારતીય એવીડન્સ એકટના સંદર્ભમાં સાચું નથી ?


300. કોઇ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions