Go To Top Reset
<<= Back
Next =>>
You Are On Multi Choice Question Bank SET 7
351. અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટનું ઉપનામ શું છે ?
(A): NULL (B): કલાપી (C): ઘાયલ (D): દર્શક (E): સ્નેહ રશ્મિ
352. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ?
(A): NULL (B): અમેરીકા (C): એશિયા (D): ઓસ્ટ્રેલિયા (E): યુરોપ
353. મારી ફોઇના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
(A): NULL (B): ફોઇ (C): બહેન (D): ભત્રીજી (E): ભાણેજી
354. ભારતીય એવીડન્સ એકટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?
(A): NULL (B): અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની (C): અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની (D): આપેલ કોઇપણ પરિસ્થિતિમાં (E): પ્રશ્નોના ઉતર બુધ્ધિની કસોટી પર ન હોય
355. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઇ છે ?
(A): NULL (B): આજી (C): ભાદર (D): ભોગાવો (E): મોજ
356. 2 ઓકટોબર 2007 ના રોજ શનિવાર છે તો 2 ઓકટોબર 2008 ના રોજ કયો વાર હશે ?
(A): NULL (B): રવિવાર (C): શનિવાર (D): શુક્રવાર (E): સોમવાર
357. વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ધાસના મેદાન આવેલા છે ?
(A): NULL (B): એશિયા (C): ઓસ્ટ્રેલિયા (D): દક્ષિણ અમેરીકા (E): દક્ષિણ આફ્રિકા
358. ઇન્ડીયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?
(A): NULL (B): ઉપરના એકપણ નહિ (C): મિલ્કત અને શરીરના (D): મિલ્કતના (E): શરીરના
359. રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ?
(A): NULL (B): ઓસબાર્ન સ્મીથ (C): જહોન સ્મીથ (D): બી.કે.મીનહાસ (E): સી.ડી. દેશમુખ
360. નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?
(A): NULL (B): ઇન્દરાથી કવિતા ગવડાવાય છે (C): તે રોજ ટોપરૂ ખાય છે (D): ધોની ક્રિકેટ રમાડે છે (E): મહારાજ હસે છે
361. ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો
(A): NULL (B): કુલના જાણે શોભે ગાલીયા (C): છકડો એટલે છકડો (D): ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો (E): પથ્થર થરથર ધ્રૂજે
362. પોલીસની વગર વારંટે ધરપકડ કરવાની સત્તા ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ મળેલી છે ?
(A): 41 (B): 51 (C): 61 (D): 71 (E): NULL
363. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?
(A): NULL (B): પત્ની (C): બાળકો (D): ભાઇઓ (E): મા – બાપ
364. અગૃહણીય (Non cognizable ગુનો એટલેશું ?
(A): NULL (B): ઉપરમાંથી એકેય નહી (C): એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય (D): એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી (E): એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
365. ગુજરાત પ્રોહીબીશન એકટ, 1949 મુજબ ઉત્પાદનમાં શાનો સમાવેશ થતો નથી ?
(A): NULL (B): ખાનગી ઉપયોગ માટે કાયદેસર કબજાના દારૂ, ઔષધને સુવાસિત કે રંગ ચડાવવાની પ્રક્રિયા (C): ઝાડમાંથી તાડી ઉત્પન્ન કરવાની, કાઢવાની પ્રક્રિયા (D): દારૂ તથા કેફી પદાર્થ ઔષધ ઉત્પન્ન કરવામાં આવે (E): દારૂ તથા કેફી પદાર્થને સુગંધિત કરવાની પ્રક્રિયા
366. કયુ સમાનાર્થી જોડકુ ખોટુ છે ?
(A): NULL (B): અતીત-ભૂતકાળ (C): દુર્ઘર્ષત-કોમળતા (D): વલોપાત -કલ્પાંત (E): સંગતિ-સહવાસ
367. ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?
(A): NULL (B): એદલજી ડોસાભાઇ (C): કનૈયાલાલ મુનશી (D): ગોર્વધનરામ ત્રિપાઠી (E): રમણભાઇ નીલકંઠ
368. એક સ્ત્રી ની ઓળખ આપતા રવિએ કહ્યુ તેની માતાએ મારી સાસુની એકની એક પુત્રી છે, તો રવિનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે ?
(A): NULL (B): કાકા (C): પિતરાઇ (D): પિતા (E): ભાઇ
369. ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદેશ્ય શો છે ?
(A): NULL (B): ઉપરના બધાં (C): જાહરે શાંતિમાં દખલ અટકાવવાનો (D): માનવ-જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો (E): હુલ્લ્ડ કે બખેડો અટકાવવો
370. ભારતમાં કઇ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?
(A): NULL (B): ઉપરના તમામથી (C): કાયદા દ્વારા દેશીકરણથી (D): જન્મથી કે વારસાથી (E): નોંધણીથી કે લગ્નથી
371. ભારતની બંધારણમાં કુલ કેટલા શેડયુલનો સમાવેશકરવામાં આવેલ છે?
(A): 10 (B): 12 (C): 16 (D): 20 (E): NULL
372. સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડીયન પીનલ કોડ હેઠળ કઇ કલમ મુજબ બને છે ?
(A): 153 (ક (B): 304 (ક (C): 489 (ક (D): 498 (ક (E): NULL
373. ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઇ બાબત અંગેની છે ?
(A): NULL (B): અન્વેષણ પુરૂ થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ (C): ઉપરમાંથી એકેય નહીં (D): તહોમતનામું (E): મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
374. મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી અખ્યાનકાર કોણ હતા ?
(A): NULL (B): અખો (C): દયારામ (D): પ્રેમાનંદ (E): શામળ
375. કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ?
(A): NULL (B): અમેરીકા (C): બ્રિટન (D): ભારત (E): રશિયા
376. ઇન્ડીયન પીનલ કોડ મુજબ કોઇ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતીથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે.
(A): NULL (B): કોઇ ગુનો બનતો નથી. (C): છેડતીનો ગુનો બને છે. (D): બલાત્કારનો ગુનો બને છે. (E): વ્યભીચારનો ગુનો બને છે.
377. શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
(A): NULL (B): એકવીનો (C): ગોલ્ડામાયર (D): શ્રીમતી નેવીન (E): શ્રીમતી શિરીમાઓ ભંડાર નાઇકે
378. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઇ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ રૂતુમાં તેને ત્યાંની....માફક આવી નહી.
(A): NULL (B): આબોહવા (C): ગીચતા (D): પ્રદુષણ (E): વાતાવરણ
379. ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?
(A): NULL (B): ઉપરાષ્ટ્રપતિ (C): કેબીનેટ (D): રાષ્ટ્રપતિ (E): વડાપ્રધાન
380. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
(A): ખંભાત (B): ભરૂચ
381. ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે.
(A): NULL (B): પૃથ્વી (C): મંદાકાન્તા (D): શિખરિણી (E): હરિગીત
382. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?
(A): NULL (B): આચાર્ય વિનોબા ભાવે (C): જયપ્રકાશ નારાયણ (D): જવાહરલાલ નહેરુ (E): મહાત્મા ગાંધી
383. ઇન્ડીયન પીનલ કોડમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઇ છે?
(A): 10 વર્ષ (B): NULL (C): આજીવન કેદ (D): ઉપરની તમામ (E): દેહાન્ત દંડ
384. કલાપીનો કેકારાવ કોની રચના છે ?
(A): NULL (B): ઝવેરચંદ મેઘાણી (C): નરસિંહરાવ દિવેટિયા (D): રમણભાઇ નીલકંઠ (E): સુરસિંહજી ગોહીલ
385. કોઇ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કલમ મુજબ લાગુ પડે છે ?
(A): 352 (B): 354 (C): 356 (D): 358 (E): NULL
386. નીચેના પૈકી કઇ બાબતનો ઇન્ડીયન પીનલ કોડમાં વ્યથામાં સમાવેશ થાય છે?
(A): NULL (B): ઉપરના તમામ (C): રોગ ઉત્પન્ન કરવો (D): શારીરીક નિર્બળતા પેદા કરવી (E): શારીરીક પીડા આપવી
387. સૂર્યમુખીના ખેતરો વઢાઇ જાય....... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
(A): NULL (B): ઉપપદ (C): કર્મધારય (D): બહુવ્રિહી (E): મધ્યમપદલોપી
388. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ. ?
(A): 18 (B): 21 (C): 23 (D): 25 (E): NULL
389. આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
(A): NULL (B): ખુબસુરત (C): ખુબસૂરત (D): ખૂબસુરત (E): ખૂબસૂરત
390. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ?
(A): NULL (B): આણંદ (C): મહેસાણા (D): વડોદરા (E): સુરત
391. રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે ?
(A): NULL (B): નાણાંમંત્રીના (C): મુખ્યમંત્રીના (D): રાજ્યપાલના (E): રાષ્ટ્રપતિના
392. ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?
(A): NULL (B): ઉપરના બધા (C): એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ (D): જિલ્લા મેજીસ્ટ્રેટ (E): સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ
393. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.
(A): NULL (B): કાવ્ય (C): નવલકથા (D): નાટક (E): નિબંધ
394. ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?
(A): NULL (B): અનુચ્છેદ – 352 (C): અનુચ્છેદ – 356 (D): અનુચ્છેદ – 360 (E): અનુચ્છેદ – 370
395. ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ?
(A): 10 (B): 15 (C): 20 (D): 30 (E): NULL
396. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ?
(A): 301 (B): 304 (C): 305 (D): 309 (E): NULL
397. પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
(A): NULL (B): કોકો કોલા કપ (C): પ્રુડેન્શીયલ કપ (D): રિલાયન્સ કપ (E): વિલ્સ કપ
398. અનાદિ અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન કઇ ભૂમિ છે ?
(A): NULL (B): અર્વાચીન (C): પરદેશી (D): પ્રાચીન ભૂમિ (E): ભારતભૂમિ
399. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે?
(A): 5 (B): 7 (C): 8 (D): 9 (E): NULL
400. ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે?
(A): NULL (B): થોળ સરોવર (C): નળસરોવર (D): નારાયણસરોવર (E): સરદાર સરોવર
<<= Back
Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
Powered By:Omega Web Solutions © 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions