<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 9

451. શબ્દ INFRASTRUCTURE માંથીનીચેના શબ્દોમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં ?


452. કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?


453. ગુજરાત પોલીસ એકટની કઇ કલમ મુજબ સુર્યાસ્તથી સુર્યોદય સુધીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલા વ્યક્તિ વિરૂધ્ધમાં કાર્યવાહી થઇ શકે છે ?


454. કેન્દ્ર સરકારના કાયદા અને રાજય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઇ પરિસ્થિતિ સાચી છે ?


455. ક્રીમીનલ પ્રોસીજર કોડમાં કઇ કલમ હેઠળ ખાનગી વ્યકિત ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ?


456. અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?


457. ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન કોની સામે કરવામાં આવે તો તે પ્રસ્તુત ગણાય ?


458. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા મુજબ ખાસ પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂંક માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાતની પ્રેક્ટિસ જરૂરી છે ?


459. ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?


460. પ્રથમ વિશ્વયુધ્ધનો સમયગાળો કયો હતો ?


461. કુંદનિકા કાપડીયા એ કઇ નવલકથા લખી છે ?


462. આધુનિક કવિ કોણ છે?


463. સુપ્રિમ કોર્ટ દ્વારા આઇ.ટી. એકટની કલમ 66 (એ) નાબુદ કરવામાં આવેલ છે તેમા માનવીના કયા અધિકારાનું હનન થતું હતું ?


464. ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ?


465. દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?


466. નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?


467. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 125 હેઠળ કોણ ભરણ પોષણનો દાવો માંગી શકે ?


468. ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્રારા થાય છે ?


469. કરેલા ઉપકારને ભુલી જનાર, શબ્દ સમુહને માટે એક શબ્દ આપો.


470. ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.


471. ગુજરાત પ્રોહીબીશન એકટ, 1949 માં આપેલ દેશી દારૂની વ્યાખ્યા શું છે ?


472. નીચેનામાંથી કયુ ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે.


473. કોગ્નીઝેબલ અને બીજા જામીનલાયક ગુનામા ધરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે ?


474. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ?


475. ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમની કલમ – 13 કઇ જોગવાઇ છે ?


476. ઇફકો ( IFFCO) શેના માટે પ્રખ્યાત છે ?


477. ઇન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?


478. " બે મોટા સમુદ્રને જોડનારી ખાડી " શબ્દ સમુહનો એક શબ્દ શોધો.


479. પબ્લિક પ્રોસીકયુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે. ?


480. " અંગત " કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?


481. ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.


482. ઇન્દિરા પાણી રેડે છે- કર્મણિ વાકયરચના દર્શાવતો વિકલ્પ શોધો.


483. કપાળે પરસેવો વળવો રૂઢિપ્રયોગોનો અર્થ દર્શાવો.


484. ઇન્સા ( INSA ) શું છે ?


485. ભીષણ દુષ્કાળને નિરૂપતી ગુજરાતી નવલકથાકે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે......


486. ................... પરમ શિવભકત હતો. સાચી જોડણીવાળો શબ્દ મુકો.


487. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બંગલુરૂમાં ભારતીય ટીમનો વિજય.......... હતો.


488. કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?


489. ભારતીય એવીડન્સ એકટ પ્રમાણે કયા શબ્દમાં તમામ ન્યાયાધિશોને અને મેજીસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યકિતઓનો સમાવેશ થાય છે ?


490. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે ?


491. ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ પાડવામાં આવેલ દરોડા વખતે મળી આવેલ નીચેના પૈકી કઇ વસ્તુ જપ્તીને પાત્ર છે ?


492. નીચેના વાકયોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું " સાંભળો છો ? "


493. ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે ?


494. ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં કરવામાં આવેલ છે ?


495. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?


496. સુશીલકુમાર કઇ રમત સાથે સંકળાયેલા છે ?


497. નીચે અપાયેલા શબ્દોમાંથી " ભાવવાચક સંજ્ઞા" શોધો.


498. ગુજરાતીમાં કરૂણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા ?


499. ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?


500. ગુજરાતમાં સૌ પ્રથમ રેલ્વે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઇ ?


<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions