<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 13

651. ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે?

Answer: ભુજંગ મંદિર

652. ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?

Answer: બેડી

653. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?

Answer: નારાયણ સરોવર

654. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી?

Answer: કાલુપુર

655. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે?

Answer: સુન્દરમ્

656. ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?

Answer: અરદેશર ખબરદાર

657. ૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી?

Answer: સુરત

658. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?

Answer: ઉધના

659. ‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે?

Answer: વડોદરા

660. સાબરમતી નદી પર બંધાયેલો ધરોઈબંધ કયા તાલુકામાં આવેલો છે ?

Answer: સતલાસણા

661. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે?

Answer: હાયકુ

662. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે?

Answer: નંદલાલ પુરોહિત

663. તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે?

Answer: કાકરપાર અને ઉકાઇ

664. અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ?

Answer: તરગાળા

665. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ?

Answer: ઇ.સ. ૧૯૭૫

666. ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા?

Answer: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)

667. હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?

Answer: ડૉ. એસ.આર.રાવ

668. ‘કેન્દ્ર અને પરિઘ’ કોની ખ્યાતનામ કૃતિ છે?

Answer: યશવંત શુકલ

669. ‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું?

Answer: મીનળદેવી

670. ‘કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે?

Answer: મણિલાલ ન. દ્વિવેદી

671. આજવા ડેમ કોણે બનાવ્યો હતો?

Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

672. ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે?

Answer: જેસોર

673. ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે?

Answer: આઈ.આઈ.એમ. - એ

674. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?

Answer: નાનજી કાલિદાસ મહેતા

675. ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?

Answer: ધ્યાની દવે

676. નવલરામ કયું સામાયિક ચલાવતા હતા?

Answer: ગુજરાતી શાળાપત્ર

677. હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ?

Answer: જમાલપુર

678. ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?

Answer: અમદાવાદ

679. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?

Answer: નરસિંહ મહેતા

680. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી?

Answer: જેસલ જાડેજા

681. નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે?

Answer: મારું જીવન એ જ મારી વાણી

682. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?

Answer: સુરત

683. ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?

Answer: વલસાડ

684. પોતાના ધર્માચરણને કારણે ‘વિવિધ ધર્માનુયાયી’ કોણ કહેવાયા છે?

Answer: કવિ ભાલણ

685. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી?

Answer: પોર્ટુગીઝ

686. કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે?

Answer: તેરા ગામ

687. નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?

Answer: કુસુમમાળા

688. રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?

Answer: શામળાજીના મેળામાં

689. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ?

Answer: જહાંગીર

690. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?

Answer: ધીણોધર ડુંગર

691. ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?

Answer: સોમનાથ

692. ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?

Answer: વઘઇ

693. પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?

Answer: તીર્થગ્રામ યોજના

694. ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?

Answer: કવિ શામળ

695. કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા?

Answer: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

696. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ?

Answer: જૂનાગઢ

697. ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ?

Answer: કેવડિયા કોલોની

698. અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?

Answer: વનરાજ ચાવડા

699. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો?

Answer: અવંતિનાથ

700. ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ?

Answer: વડોદરા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions