<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 20

1001. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું?

Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

1002. અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?

Answer: સ્વામી વિદ્યાનંદજી

1003. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે?

Answer: ગુજરાત ગૌરવ પુરસ્કાર

1004. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે.

Answer: બરડીપાડા (જિ. ડાંગ)

1005. નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ?

Answer: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત

1006. ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.

Answer: કનૈયાલાલ મુનશી

1007. ‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું?

Answer: ધનેશ્વરસૂરિ

1008. સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા?

Answer: કાફી

1009. ‘ગુજરાત ઉર્જા વિકાસ નિગમ’ કયા શહેરમાં આવેલું છે?

Answer: વડોદરા

1010. ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું ગણાય છે?

Answer: મિથ્યાભિમાન

1011. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ?

Answer: સંસ્કૃત

1012. બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ?

Answer: કાકડા નૃત્ય

1013. કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ?

Answer: ચંડીપુર

1014. કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે?

Answer: જયંત ખત્રી

1015. પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ?

Answer: સાપુતારા

1016. ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?

Answer: રાસલીલા

1017. આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ?

Answer: સંસ્કૃત

1018. ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી?

Answer: કસ્તુરભાઇ લાલભાઇ

1019. કડાણાબંધ કયા જિલ્લામાં છે ?

Answer: પંચમહાલ

1020. કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?

Answer: જયશંકર સુંદરી

1021. બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં?

Answer: ઇ.સ. ૧૮૨૩

1022. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો.

Answer: માનવીની ભવાઇ

1023. એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ?

Answer: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર

1024. હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?

Answer: પાટણ

1025. બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું?

Answer: પર્ણાશા

1026. હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે?

Answer: હોડકા

1027. ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?

Answer: નર્મદા

1028. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે?

Answer: રિદ્ધિ શાહ

1029. સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા?

Answer: ૭ વર્ષ

1030. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે?

Answer: ગાંધીનગર

1031. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?

Answer: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

1032. કવિ ભાલણે ‘નળાખ્યાન’ ની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી?

Answer: નૈષધીય ચરિત અને નલચંપૂ

1033. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ?

Answer: ભરત દવે

1034. ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?

Answer: વલસાડ

1035. ૧૮૪૪માં ગુજરાતમાં સ્થપાયેલી સૌપ્રથમ અંગ્રેજી શાળાના હેડ માસ્ટર કોણ હતા?

Answer: દાદોભા પાંડુરંગ

1036. ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ?

Answer: અમદાવાદ

1037. સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?

Answer: ગુણસુંદરીની કુટુંબજાળ

1038. ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ?

Answer: ભોગાવો

1039. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭નો સમયગાળો કયા નામથી ઓળખાય છે?

Answer: ગાંધી યુગ

1040. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે?

Answer: દહેજ સેઝ

1041. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે?

Answer: વડોદરા

1042. સંત બોડાણાનો જન્મ કયાં થયો હતો?

Answer: ડાકોર

1043. ‘Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા?

Answer: મહાદેવભાઈ દેસાઈ

1044. મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ?

Answer: પંઢાર

1045. સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ?

Answer: સાસુ વહુની લડાઈ

1046. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે?

Answer: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

1047. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે?

Answer: રાજપીપળા

1048. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?

Answer: ભાદર

1049. રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

1050. મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?

Answer: શામળાજી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions