<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 24

1201. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?

Answer: જૂનાગઢ

1202. કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ?

Answer: કોપાલીની ખાડી

1203. ‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?

Answer: જયોતીન્દ્ર દવે

1204. કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?

Answer: મણિશંકર રત્નજી ભટ્ટ

1205. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો?

Answer: સરદાર વલ્લભભાઇ પટેલ

1206. જગપ્રસિદ્ધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા?

Answer: ધીરુભાઈ અંબાણી

1207. ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?

Answer: ૧૬૬૦ કિમી

1208. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?

Answer: કોચરબ આશ્રમ

1209. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?

Answer: મેડમ ભિખાઈજી કામા

1210. ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?

Answer: નવમું

1211. કચ્છમાં આવેલું કયું સ્થળ મોઢેશ્વરી અને આશાપુરા માતાના મંદિરો માટે જાણીતું છે?

Answer: તેરા ગામ

1212. કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?

Answer: કાદંબરી

1213. ગુજરાતી ભાષામાં જગતનો ઈતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે ?

Answer: કવિ નર્મદ

1214. ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?

Answer: ડોલન શૈલી

1215. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?

Answer: કંડલા

1216. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ કયારે થયો ?

Answer: ૧૬ મી એપ્રિલ-૧૯૪૯

1217. રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?

Answer: જેમ્સ ફર્ગ્યુસન

1218. ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?

Answer: અરદેશર ખબરદાર

1219. પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?

Answer: અંગરશા પીર

1220. ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?

Answer: ઊંઝા

1221. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ?

Answer: ઇ.સ. ૧૮૭૨

1222. ‘સાધુ-બાવાના મેળા’ તરીકે પ્રસિદ્ધ શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે ?

Answer: ગિરનાર

1223. ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ?

Answer: કચ્છ

1224. ‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?

Answer: ધોળકા

1225. ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?

Answer: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

1226. પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: બનાસકાંઠા

1227. ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?

Answer: કર્મણ મંત્રી

1228. ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?

Answer: અમદાવાદ - વડોદરા

1229. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?

Answer: પાંડુલિપિ

1230. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે?

Answer: અમદાવાદ

1231. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે?

Answer: જગન્નાથ મંદિર

1232. મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?

Answer: અન ટુ ધી લાસ્ટ

1233. ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ?

Answer: સાયન્સ સીટી-અમદાવાદ

1234. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે?

Answer: માણસાઇના દીવા

1235. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?

Answer: રણજિતરામ સુવર્ણચંદ્રક

1236. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?

Answer: બળવંતરાય ક. ઠાકોર

1237. સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે?

Answer: ઝાંઝરકા

1238. કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ?

Answer: ભૂતનિબંધ

1239. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?

Answer: ત્રણ

1240. બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ?

Answer: કચ્છ

1241. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ?

Answer: હરણફાળ

1242. ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?

Answer: પેડા

1243. ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?

Answer: બાલાશંકર કંથારિયા

1244. કેતન મહેતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારી ગુજરાતી ફિલ્મ કઇ?

Answer: ભવની ભવાઇ

1245. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?

Answer: નિરુણા

1246. ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?

Answer: લૂણેજ

1247. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે?

Answer: ૧૦૭ જાતિના

1248. ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?

Answer: દર્શક - મનુભાઈ પંચોળી

1249. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે?

Answer: રણજિતસાગર ડેમ

1250. દાંડી કૂચની શરૂઆત કયારે થઇ હતી?

Answer: ૧૨ માર્ચ - ૧૯૩૦
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions