<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 26

1301. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?

Answer: પાંડુલિપી

1302. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે?

Answer: શાંકરમત

1303. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે?

Answer: રેતીયા પથ્થર

1304. ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?

Answer: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

1305. ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો?

Answer: મૂળરાજ સોલંકી

1306. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે?

Answer: કચ્છ

1307. સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ નવ માસ જેલની સજા થયેલી ?

Answer: સત્યાગ્રહ

1308. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે?

Answer: છોટુભાઇ પુરાણી

1309. ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે?

Answer: કવિ રમેશ પારેખ

1310. ‘કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ?

Answer: કવિ શામળ

1311. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?

Answer: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

1312. કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ?

Answer: ઈ.સ. ૧૪૫૧

1313. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?

Answer: દ્વારકા

1314. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?

Answer: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

1315. કવાંટ મેળો કયાં ભરાય છે ?

Answer: છોટા ઉદેપુર

1316. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થળે આવેલા પિતૃતર્પણ માટે પ્રચલિત નગરનું નામ જણાવો.

Answer: ચાણોદ

1317. કડાણા બંધ કઇ નદી પર છે ?

Answer: મહી

1318. દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર શરૂ કરાવનાર ગુજરાતી કોણ હતા?

Answer: દયારામ કુંવરજી પટેલ

1319. હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું?

Answer: ગાંધીજી

1320. કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે?

Answer: ધામણકા

1321. ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે?

Answer: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

1322. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?

Answer: ફાર્બસ ગુજરાતી સભા

1323. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.

Answer: જયશંકર ભોજક

1324. ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે?

Answer: ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.

1325. ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો.

Answer: ખેંગારજી ત્રીજા

1326. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ?

Answer: પાકિસ્તાન

1327. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?

Answer: કવિ ભાલણ

1328. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?

Answer: વડોદરા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions